ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરહર્ષ ગણિ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અમરહર્ષ(ગણિ)-૧'''</span> [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : તપગચ...") |
(No difference)
|
Revision as of 09:52, 30 July 2022
અમરહર્ષ(ગણિ)-૧ [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિ(આચાર્યકાળ ઈ.૧૫૩૧-ઈ.૧૫૬૬)ના શિષ્ય. ભૂલથી અમરહર્ષગણિશિષ્યને નામે મુકાયેલા ૧૫ કડીના ‘નેમિનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]