ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃતચંદ્ર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અમૃતચંદ્ર'''</span> [ ] : જૈન. તેમણે અભયદેવસૂરિની મ...") |
(No difference)
|
Revision as of 10:20, 30 July 2022
અમૃતચંદ્ર [ ] : જૈન. તેમણે અભયદેવસૂરિની મૂળ પ્રાકૃત કૃતિ ‘ઔપપાતિકસૂત્ર’ પર બાલાવબોધ (*મુ.) રચ્યો છે. સંદર્ભ : ડિકૅટલૉગભાઈ : ૧૭(૧). [વ.દ.]