ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરવિજય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અમરવિજય-૧'''</span> [ઈ.૧૬૫૮માં હયાત] : તપગચ્છના જૈન...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = અમરવિજય
|next =  
|next = અમરવજિય-૨
}}
}}

Latest revision as of 10:32, 30 July 2022


અમરવિજય-૧ [ઈ.૧૬૫૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદસૂરિ-વિજયરાજસૂરિના શિષ્ય. ‘શ્રેયાંસજિન-સ્તવન’ (૨. ઈ.૧૬૫૮) અને ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ; ૨. મુપુગૂહસૂચી.[કા.શા.]