ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃતસાગર-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અમૃતસાગર-૩'''</span> [ઈ.૧૭૬૧માં હયાત] : તપગચ્છના જૈ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = અમૃતસાગર-૨ | ||
|next = | |next = અમૃતસુંદર | ||
}} | }} |
Latest revision as of 10:49, 30 July 2022
અમૃતસાગર-૩ [ઈ.૧૭૬૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ, ધર્મસાગરની પરંપરામાં દાનસાગરના શિષ્ય. ૭૬ કડીના ‘પુણ્યસાર-રાસ’(ર. ઈ.૧૭૬૧/સં. ૧૮૧૭, પુણ્ય માસ સુદ ૫, રવિવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]