ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અંબાઈદાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અંબાઈદાસ'''</span> [ ] : કેટલાક ગરબા (અંબાજી વિશેનો...")
(No difference)

Revision as of 13:02, 30 July 2022


અંબાઈદાસ [ ] : કેટલાક ગરબા (અંબાજી વિશેનો ૧ ગરબો મુ.) તથા ‘લંકાના સલોકા’ના કર્તા. કૃતિ : અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, સં. ૧૯૭૯. સંદર્ભ : ગૂહાયાદી. [ચિ.ત્રિ.]