ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આણંદ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આણંદ-૨'''</span> [ઈ.૧૫૦૬માં હયાત] : તપગચ્છના જૈન સાધ...") |
(No difference)
|
Revision as of 13:25, 30 July 2022
આણંદ-૨ [ઈ.૧૫૦૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિ-સાધુવિજયની પરંપરામાં કમલસાધુના શિષ્ય. ૨૯ કડીના ‘પંચબોલગર્ભિત-ચોવીસજિન-સ્તવન’(ર. ઈ.૧૫૦૬; મુ.)ના કર્તા. આ કૃતિ ક્વચિત્ ભૂલથી આણંદવિજય તેમ જ કમલવિજયને નામે નોંધાયેલી મળે છે. કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. રત્નસાર : ૨; પ્ર. શા. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧ [કુ.દે.]