ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદ-૬: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદ-૬'''</span> [ઈ.૧૪૮૪માં હયતા] : જેપુરવાસી ઓસવાલ...")
(No difference)

Revision as of 13:28, 30 July 2022


આનંદ-૬ [ઈ.૧૪૮૪માં હયતા] : જેપુરવાસી ઓસવાલ શ્રાવક. પિતા જેઠમલ. ૩૫ ઢાળની ‘જંબુસ્વામી-ગુણરત્નમાલ’ (ર. ઈ.૧૮૪૬)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કુ.દે.]