ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદકીર્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદકીર્તિ'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સ...") |
(No difference)
|
Revision as of 13:28, 30 July 2022
આનંદકીર્તિ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. જિનરાજસૂરિ(રાજ્યકાળ ઈ.૧૬૧૮ - ઈ.૧૬૪૪)ના શિષ્ય. ૫ કડીના ‘જિનરાજસૂરિગુરુ-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ : ૧ [કુ.દે.]