ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદમતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદમતિ'''</span> આનંદમતિ[ઈ.૧૫૦૭માં હયાત] : જૈન સા...")
(No difference)

Revision as of 13:32, 30 July 2022


આનંદમતિ આનંદમતિ[ઈ.૧૫૦૭માં હયાત] : જૈન સાધુ. રાજશીલના શિષ્ય. ૨૦૫ કડીના ‘વિક્રમખાખરા-ચરિત્ર-રાસ’ (ર. ઈ.૧૫૦૭)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કુ.દે.]