ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આણંદરુચિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આણંદરુચિ'''</span> [ઈ.૧૬૮૦માં હયાત] : તપગચ્છના જૈન...") |
(No difference)
|
Revision as of 13:33, 30 July 2022
આણંદરુચિ [ઈ.૧૬૮૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઉદયરુચિની પરંપરામાં પુણ્યરુચિના શિષ્ય. ‘આદિજિનસ્તવનાગર્ભિતષટ્આરાપુદ્ગલપરાવર્તસ્વરૂપ-સ્તવન’ (ર. ઈ.૧૬૮૦)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩ (૨); ૨. લીંહસૂચી. [કુ.દે.]