ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદવર્ધન સૂરિ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદવર્ધન(સૂરિ)-૧'''</span> [ઈ.૧૫૫૨માં હયાત] : ખરતરગ...")
(No difference)

Revision as of 05:30, 31 July 2022


આનંદવર્ધન(સૂરિ)-૧ [ઈ.૧૫૫૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ધનવર્ધનના શિષ્ય. ૧૨૭ કડીની ‘પવનાભ્યાસ-ચોપાઈ’ (ર. ઈ.૧૫૫૨/સં. ૧૬૦૮, આસો -) તથા ‘આધ્યાત્મિક પદ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી.[કુ.દે.]