ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદવલ્લભ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદવલ્લભ'''</span> આનંદવલ્લભ[ઈ.૧૯મી સદી પૂર્વાર...")
(No difference)

Revision as of 05:33, 31 July 2022


આનંદવલ્લભ આનંદવલ્લભ[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. રામચન્દ્રના શિષ્ય. ‘દંડકસંગ્રહણી બાલાવબોધ’ (ર. ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, માગશર -) તથા સમયસુંદરકૃત ‘વિશેષશતક’ પર ભાષાગદ્ય (ર. ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, જેઠ સુદ ૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કુ.દે.]