ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદવિજય-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદવિજય-૩'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ) : તપગચ્...") |
(No difference)
|
Revision as of 05:36, 31 July 2022
આનંદવિજય-૩ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. વિજયમાનસૂરિ(જ.ઈ.૧૬૫૧ - અવ. ઈ.૧૭૧૪)ના શિષ્ય ‘ક્ષેત્રસમાસ’ પરના બાલાવબોધ(ર. ઈ.૧૭૨૦ આસપાસ)ના કર્તા. સંદર્ભ : જૈસાઇતિહાસ. [કુ.દે.]