ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદસુંદર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદસુંદર'''</span> [ ] : ૨૩ કડીના ‘નેમિનાથ-સ્તવન’...")
(No difference)

Revision as of 05:39, 31 July 2022


આનંદસુંદર [ ] : ૨૩ કડીના ‘નેમિનાથ-સ્તવન’ તથા ૨૧ કડીના ગુજરાતીની છાંટવાળી હિંદીમાં રચાયેલા ૧ સ્તવન (મુ.)ના કર્તા. કૃતિ : રત્નસાર : ૨, પ્ર. શા. હીરજી હંસરાજ - સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.]