ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદહર્ષ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદહર્ષ'''</span> [ ] : જૈન સાધુ. ૮ અને ૯ કડી...") |
(No difference)
|
Revision as of 05:40, 31 July 2022
આનંદહર્ષ [ ] : જૈન સાધુ. ૮ અને ૯ કડી ધરાવતી ‘વિજયદેવસૂરિ-ભાસ’ નામક ૨ કૃતિઓ, (બંનેની લે. સં. ૧૮મી સદી અનુ.), ૪ કડીની ‘સિદ્ધાચલની સ્તુતિ’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૧૫ કડીની ‘હીરાવિજયસૂરિ-સઝાય/રાજ્યમાન-સઝાય’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.]