ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આલ-ઇમામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આલ-ઇમામ'''</span> [ ] : દેલમી ઉપદેશક-પરંપરાના નિઝાર...")
(No difference)

Revision as of 05:45, 31 July 2022


આલ-ઇમામ [ ] : દેલમી ઉપદેશક-પરંપરાના નિઝારી સૈયદ. ૧૭ કડીના જ્ઞાનબોધક પદ (મુ.)ના કર્તા. કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪. [પ્યા.કે.]