ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઇન્દ્રજી ઋષિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઇન્દ્રજી (ઋષિ)'''</span> [ ]જૈનસાધુ. ૧૧ કડીની ‘ભરત-ચક...") |
(No difference)
|
Revision as of 06:00, 31 July 2022
ઇન્દ્રજી (ઋષિ) [ ]જૈનસાધુ. ૧૧ કડીની ‘ભરત-ચક્રવર્તીની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨. [ચિ.ત્રિ.]