ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઇન્દ્રસૌભાગ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઇન્દ્રસૌભાગ્ય'''</span> ઇન્દ્રસૌભાગ્ય : આ નામે ‘...") |
(No difference)
|
Revision as of 06:00, 31 July 2022
ઇન્દ્રસૌભાગ્ય ઇન્દ્રસૌભાગ્ય : આ નામે ‘નેમિજિન-ફાગુ’ મળે છે પરંતુ તેના કર્તા કયા ઇન્દ્રસૌભાગ્ય છે તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. સંદર્ભ : પ્રાચીન કાવ્યોંકી રૂપપરંપરા, અગરચંદ નાહટા, ઈ.૧૯૬૨. [કી.જો.]