ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઇશ્વર સૂરિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઇશ્વર(સૂરિ)'''</span> : આ નામે મળતી ઉપજાતિ-વૃત્તની...") |
(No difference)
|
Revision as of 06:03, 31 July 2022
ઇશ્વર(સૂરિ) : આ નામે મળતી ઉપજાતિ-વૃત્તની ‘ઇસરશિક્ષા/ઇશ્વરશિક્ષા-દ્વાત્રિંશિકા’ (*મુ.) સંવેગસુંદરકૃત ‘સારશિખામણ-રાસ’ (૨. ઈ.૧૪૯૨)માં ઉલ્લેખાયેલ હોવાને કારણે ઈ.૧૪૯૨ સુધીમાં રચાયેલી હોવાનું નિશ્ચિત થાય છે. છંદોબંધ તથા સમયસંદર્ભને કારણે ઇશ્વરસૂરિ-૧ની રચના હોવાની સંભાવના છે. ‘નર્મદાસુંદરી-ચરિત્ર/રાસ પણ ઇશ્વર-૧ હોવાની સંભાવના છે. કૃતિ : *ગુજરાતી દીપોત્સવી અંક, ઈ.૧૯૩૭ - ‘ઈસરશિક્ષા’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૭૮; ૨. પાંગુહસ્તલેખો ૩. ગુજરાતી દીપોત્સવી અંક, ઈ.૧૯૪૨ - ‘સારશિખામણરાસ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. [ક.શે.] પાંગુહસ્તલેખો.[કી.જો.]