ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઇશ્વર-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઇશ્વર-૨'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ-મહ...") |
(No difference)
|
Revision as of 06:04, 31 July 2022
ઇશ્વર-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ-મહારાજના સમકાલીન અનુયાયી. એમની કૃતિઓમાંના ઉલ્લેખ પરથી અગમપુરાના રહેવાસી હોવાનું સમજાય છે. એમની રચેલી યોગની પરિભાષાનો વિનિયોગ કરતી ગુરુભક્તિની ને જ્ઞાનબોધક ૬ આરતી(મુ.) મળે છે. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, સં. ૨૦૩૩ (ચોથી આ.)[ર.સો.]