ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉત્તમચરણદાસ સ્વામી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉત્તમચરણદાસ(સ્વામી)'''</span> [ઈ.૧૯મી સદી] : સ્વામિ...")
(No difference)

Revision as of 05:09, 1 August 2022


ઉત્તમચરણદાસ(સ્વામી) [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણ-સંપ્રદાયના સાધુ. એમણે સાંપ્રદાયિક પ્રાચારાર્થે કેટલુંક ગદ્ય લખ્યું હોવાનો ઉલ્લેખ મળે છે. સંદર્ભ : મસાપ્રવાહ.[હ.ત્રિ.]