ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદય-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉદય-૨'''</span> [ઈ.૧૬૮૭માં હયાત] : ખતરગચ્છના જૈન સાધ...") |
(No difference)
|
Revision as of 05:15, 1 August 2022
ઉદય-૨ [ઈ.૧૬૮૭માં હયાત] : ખતરગચ્છના જૈન સાધુ. જિનરત્નસૂરિની પરંપરામાં જિનચંદ્રસૂરિના શિષ્ય. ૮ કડીના ‘પાર્શ્વ-સ્તવ’ (૨. ઈ.૧૬૮૭)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[હ.યા.]