ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયભાનુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉદયભાનુ'''</span> : આ નામે ૬ કડીનો ‘બાવનવીરક્ષેત્...")
(No difference)

Revision as of 05:19, 1 August 2022


ઉદયભાનુ : આ નામે ૬ કડીનો ‘બાવનવીરક્ષેત્રપાલ-છંદ’ (લે. ઈ.૧૫૨૯) નોંધાયેલ મળે છે તે સમય જોતાં ઉદયભાનુ-૧ની કૃતિ હોવાની શક્યતા છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [હ.યા.]