ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયવિજય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉદયવિજય'''</span> : આ નામે ‘માણિભદ્ર-છંદ’ (લે.સં. ૧૯...") |
(No difference)
|
Revision as of 05:25, 1 August 2022
ઉદયવિજય : આ નામે ‘માણિભદ્ર-છંદ’ (લે.સં. ૧૯મી સદી અનુ.) નોંધાયેલ મળે છે તે કયા ઉદયવિજય છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : રાહસૂચી : ૧. [હ.યા.]