ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અંદરજી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અંદરજી'''</span> [ઈ.૧૭૮૮માં હયાત] : અવટંકે જોશી. ૧૫...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ‘અંગદવિષ્ટિ’
|next =  
|next = ‘અંબડવિદ્યાધર-રાસ’
}}
}}

Latest revision as of 05:37, 1 August 2022


અંદરજી [ઈ.૧૭૮૮માં હયાત] : અવટંકે જોશી. ૧૫ કડીના ગણપતિની પૂજાને વિષય કરીને રચેલા છંદ(ર. ઈ.૧૭૮૮/સં. ૧૮૪૪, માગશરદ સુદ ૧૪, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : દેવીમાહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ર, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭ (+સં.). [કી.જો.]