ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આણંદ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આણંદ-૨'''</span> [ઈ.૧૫૦૬માં હયાત] : તપગચ્છના જૈન સાધ...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = આનંદ_મુનિ-૧
|next =  
|next = આનંદ-૩
}}
}}

Latest revision as of 05:46, 1 August 2022


આણંદ-૨ [ઈ.૧૫૦૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિ-સાધુવિજયની પરંપરામાં કમલસાધુના શિષ્ય. ૨૯ કડીના ‘પંચબોલગર્ભિત-ચોવીસજિન-સ્તવન’(ર. ઈ.૧૫૦૬; મુ.)ના કર્તા. આ કૃતિ ક્વચિત્ ભૂલથી આણંદવિજય તેમ જ કમલવિજયને નામે નોંધાયેલી મળે છે. કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. રત્નસાર : ૨; પ્ર. શા. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧ [કુ.દે.]