ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદચંદ્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદચંદ્ર'''</span> : આ નામે ‘પાર્શ્વનાથ-સ્તોત્ર...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ‘આનંદઘન-ચોવીસી’
|next =  
|next = આનંદચંદ્ર-૧
}}
}}

Latest revision as of 05:48, 1 August 2022


આનંદચંદ્ર : આ નામે ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ તથા ‘સુવિધાનાથ-સ્તોત્ર’ નોંધાયેલ મળે છે તે આનંદચંદ્ર-૧ હોવાનું નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી. [કુ.દે.]