ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આણંદપ્રમોદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આણંદપ્રમોદ[ઈ.૧૫૩૫માં હયાત]'''</span> : તપગચ્છના જૈ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = આનંદનિધાન | ||
|next = | |next = આનંદમતિ | ||
}} | }} |
Latest revision as of 05:50, 1 August 2022
આણંદપ્રમોદ[ઈ.૧૫૩૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ચરણપ્રમોદની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૬૩ ઢાળની ‘શાંતિજિનવિવાહ-પ્રબંધ/શાંતિનાથ-ધવલ/નવલરસસાગર’ (ર. ઈ.૧૫૩૫), આશરે ૬૯ કડીની ‘જિનપાલજિનરક્ષિત-પ્રબંધ/રાસ/સઝાય’ તથા ૧૪ કડીની ‘વેશ-સઝાય’ના કર્તા. પહેલી કૃતિ ક્યાંક હર્ષપ્રમોદને નામે પણ નોંધાયેલી મળે છે. સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.]