ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદવર્ધન સૂરિ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદવર્ધન(સૂરિ)-૧'''</span> [ઈ.૧૫૫૨માં હયાત] : ખરતરગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = આનંદવર્ધન | ||
|next = | |next = આણંદવર્ધન-૨ | ||
}} | }} |
Latest revision as of 05:51, 1 August 2022
આનંદવર્ધન(સૂરિ)-૧ [ઈ.૧૫૫૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ધનવર્ધનના શિષ્ય. ૧૨૭ કડીની ‘પવનાભ્યાસ-ચોપાઈ’ (ર. ઈ.૧૫૫૨/સં. ૧૬૦૮, આસો -) તથા ‘આધ્યાત્મિક પદ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી.[કુ.દે.]