ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદવિજય-૪: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદવિજય-૪'''</span> [ઈ.૧૭૯૯માં હયાત] : વડતપગચ્છના...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = આનંદવિજય-૩
|next =  
|next = આનંદવિમલ_સૂરિ
}}
}}

Latest revision as of 05:54, 1 August 2022


આનંદવિજય-૪ [ઈ.૧૭૯૯માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. પંડિત રત્નવિજયની પરંપરામાં ઉત્તમવિજયના શિષ્ય. ૩ ખંડની ‘ઉદાયનરાજર્ષિ-ચોપાઈ’ (લે. ઈ.૧૭૯૯, સ્વહસ્તલિખિત)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી.