ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદહર્ષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદહર્ષ'''</span> [        ] : જૈન સાધુ. ૮ અને ૯ કડી...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = આનંદસોમ
|next =  
|next = આનંદાનંદ_બ્રહ્મચારી
}}
}}

Latest revision as of 05:56, 1 August 2022


આનંદહર્ષ [        ] : જૈન સાધુ. ૮ અને ૯ કડી ધરાવતી ‘વિજયદેવસૂરિ-ભાસ’ નામક ૨ કૃતિઓ, (બંનેની લે. સં. ૧૮મી સદી અનુ.), ૪ કડીની ‘સિદ્ધાચલની સ્તુતિ’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૧૫ કડીની ‘હીરાવિજયસૂરિ-સઝાય/રાજ્યમાન-સઝાય’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.]