ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આશારામ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આશારામ-૧'''</span> [ઈ.૧૭૫૦માં હયાત] : જ્ઞાતિએ નાગર....")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = આશારામ
|next =  
|next = આસગ-આસિગ
}}
}}

Latest revision as of 05:59, 1 August 2022


આશારામ-૧ [ઈ.૧૭૫૦માં હયાત] : જ્ઞાતિએ નાગર. સારંગપુરના વતની. ૭૮ કડીના ‘સુદામા-ચરિત્ર’ (૨. ઈ.૧૭૫૦/૨. સં. ૧૮૦૬, શ્રાવણ- ૩ , મંગળવાર; મુ.)ના કર્તા. આ કવિએ ‘ધ્રુવાખ્યાન’ બીજાં આખ્યાનો તથા ગુજરાતી-હિંદી પદો રચ્યાં હોવાનું અનુમાન પણ કરવામાં આવ્યું છે. કૃતિ : ૧. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન, ૧૯૩૬ - ‘કવિ આશારામ અને તેમનું સુદામાચરિત્ર’, કનૈયાલાલ ભા. દવે (+સં.). [નિ.વો.]