ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉત્તમવિજય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉત્તમવિજય'''</span> : આ નામે ‘અધ્યાત્મસારપ્રશ્નો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ઉત્તમરામ | ||
|next = | |next = ઉત્તમવિજય-૧ | ||
}} | }} |
Latest revision as of 06:12, 1 August 2022
ઉત્તમવિજય : આ નામે ‘અધ્યાત્મસારપ્રશ્નોત્તર’ (લે. સં. ૨૦મી સદી અનુ.) અને ‘આબુતીર્થમાળા’ (લે. સં. ૧૯મી સદી અનુ.) એ ૨ કૃતિઓ મળે છે પણ તે કયા ઉત્તમવિજયની છે તે નક્કી થતું નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચિ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]