ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયસમુદ્ર-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉદયસમુદ્ર - ૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ) : ખરત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ઉદયસમુદ્ર-૧ | ||
|next = | |next = ઉદયસાગર-ઉદયસાગર-મુનિ-ઉદયસાગર-સૂરિ' | ||
}} | }} |
Latest revision as of 06:27, 1 August 2022
ઉદયસમુદ્ર - ૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ) : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિની પરંપરામાં કમલહર્ષ(ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ)ના શિષ્ય. ૨૯ ઢાળના ‘કુલધ્વજકુમાર-રાસ/કુલધ્વજકેવલી-ચરિત્ર/રસલહરી’ (લે. ઈ.૧૬૭૨)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૨,૩(૨). [હ.યા.]