ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયસિંહ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉદયસિંહ'''</span> [ઈ.૧૭૧૨માં હયાત] : નાગોરી તપગચ્છ...") |
(No difference)
|
Revision as of 08:46, 1 August 2022
ઉદયસિંહ [ઈ.૧૭૧૨માં હયાત] : નાગોરી તપગચ્છના જૈન સાધુ. સદારંગના શિષ્ય. ‘મહાવલીર-ચોઢાળિયું’ (ર. ઈ.૧૭૧૨/સં. ૧૭૬૮, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩૨(૨). [હ.યા.]