ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયાણંદ-ઉદયાનંદ સૂરિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉદયાણંદ/ઉદયાનંદ(સૂરિ)'''</span> [ ] : જૈન સાધુ. ૧૮ કડ...")
(No difference)

Revision as of 08:53, 1 August 2022


ઉદયાણંદ/ઉદયાનંદ(સૂરિ) [ ] : જૈન સાધુ. ૧૮ કડીના ‘શત્રુંજયસંખ્યાસંઘપતિઉદ્ધાર/શત્રુંજયસંઘપતિસંખ્યા-ધવલ’ - (લે. સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. કૃતિ : અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ ઈ.૧૯૮૨ (+સં.). સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૨. મુપુગૂહસૂચી. {{Right|[[હ.યા., જ.ગા.]}}