ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉદો'''</span> : આ નામે કેટલાંક પદો નોંધાયેલાં મળે...")
(No difference)

Revision as of 08:53, 1 August 2022


ઉદો : આ નામે કેટલાંક પદો નોંધાયેલાં મળે છે, તેના કર્તા કદાચ ઉદેરામ પણ હોય. સંદર્ભ : ગૂહાયાદી. [ર.ર.દ.]