ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઊગમશી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઊગમશી'''</span> [ ] : અવટંકે ભાટી. કચ્છના કેરાકોટ ગા...") |
(No difference)
|
Revision as of 10:33, 1 August 2022
ઊગમશી [ ] : અવટંકે ભાટી. કચ્છના કેરાકોટ ગામના ચમાર ભક્ત ઊગમશીની માહિતી મળે છે તે જ આ કવિ છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. આ કવિનાં, રૂપકો અને દૃષ્ટાંતોથી રચેલાં બોધાત્મક ૩ પદો(મુ.) મળે છે. કૃતિ : નકાસંગ્રહ. સંદર્ભ : રામદેવ રામાયણ, કેશવલાલ ૨. સાયલાકર. [કૌ.બ્ર.]