ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઋષભવિજય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઋષભવિજય'''</span> : આ નામે ૧૧ કડીની ‘ઋતુવંતીઅસઝાય...")
(No difference)

Revision as of 10:44, 1 August 2022


ઋષભવિજય : આ નામે ૧૧ કડીની ‘ઋતુવંતીઅસઝાયનિ-વારક-સઝાય’ (મુ.) મળે છે તે કયા ઋષભવિજય છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. કૃતિ : પ્રાસપસંગ્રહ. [હ.યા.]