ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઋદ્ધિ1: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઋદ્ધિ'''</span> [ ] : જૈન સાધુ. રૂપહંસના શિષ્ય. પ્રકૃ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ઋદ્ધિ | ||
|next = | |next = ઋદ્ધિકુશલશિષ્ય | ||
}} | }} |
Latest revision as of 11:01, 1 August 2022
ઋદ્ધિ [ ] : જૈન સાધુ. રૂપહંસના શિષ્ય. પ્રકૃતિ અને વિરહભાવના પરંપરાગત પરંતુ પ્રાસાદિક નિરૂપણવાળી ૨૬ કડીની ‘નેમરાજિમતી-બારમાસ’ (લે.સં. ૧૯મી સદી અનુ.; મુ.), ૫ કડીની ‘તીર્થંકર-સ્તવન’(મુ.) તથા ‘સીમંધર-સ્તવન’ (મુ.)એ કૃતિના કર્તા. કૃતિ : ૧. જૈકાપ્રકાશ: ૧; ૨. જૈપ્રપુસ્તક:૧; ૩. પ્રામબાસંગ્રહ:૧. સંદર્ભ : મુપુગૂહસૂચી.. [કા.શા.]