ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કક્ક સૂરિ-શિષ્ય-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કક્ક(સૂરિ)શિષ્ય - ૨'''</span> [ઈ.૧૫૭૦ સુધીમાં] : જૈન....") |
(No difference)
|
Revision as of 13:06, 1 August 2022
કક્ક(સૂરિ)શિષ્ય - ૨ [ઈ.૧૫૭૦ સુધીમાં] : જૈન. ઉપકેશગચ્છના કક્કસૂરિના શિષ્ય. ૩૫૮/૩૬૫ કડીના શીલમહિમાવિષયક ‘કુલધ્વજકુમાર-પ્રબંધ/રાસ/શીલ-પ્રબંધ’ (લે. ઈ.૧૫૭૦)ના કર્તા. આ કવિ કક્કસૂરિશિષ્ય કીર્તિહર્ષ હોવાની સંભાવના કરવામાં આવી છે પણ એ માટે કોઈ સ્પષ્ટ આધાર નથી. સંદર્ભ : ૧. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨ - ‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સંદોહ’, હીરાલાલ ૨. કાપડિયા; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]