ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કનક'''</span> : આ નામે ૭૫ કડીની ‘વલ્કલચીરીરાજકુમા...") |
(No difference)
|
Revision as of 13:08, 1 August 2022
કનક : આ નામે ૭૫ કડીની ‘વલ્કલચીરીરાજકુમાર-વેલી’ (લે.સં. ૧૭મી સદી અનુ.) મળે છે પણ તે કયા કનકની છે તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : ૧ જૈમગૂકરચનાએં : ૧; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]