ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકકુશલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કનકકુશલ'''</span> : ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ તથા ૯ કડ...")
(No difference)

Revision as of 13:09, 1 August 2022


કનકકુશલ : ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ તથા ૯ કડીની ‘હરિયાલી-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા કયા કનકકુશળ છે તે સ્પષ્ટ થઈ શકતું નથી. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]