ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકધર્મ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કનકધર્મ'''</span> [ઈ.૧૭૭૮માં હયાત] : ખરતરગચ્છના જૈ...") |
(No difference)
|
Revision as of 13:10, 1 August 2022
કનકધર્મ [ઈ.૧૭૭૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ૧૬ કડીના ‘જિનલાભસૂરિ-પટ્ટધર-જિનચંદસૂરિ-ગીત’ (૨. ઈ.૧૭૭૮/સં. ૧૮૩૪, વૈશાખ-; મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [વ.દ.]