ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકપ્રભ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કનકપ્રભ'''</span> [ઈ.૧૬૦૮માં હયાત] : ખરતરગચ્છના જૈ...")
(No difference)

Revision as of 13:10, 1 August 2022


કનકપ્રભ [ઈ.૧૬૦૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં કનકસોમના શિષ્ય. ૮૭ કડીના ‘દશાવિધયતિધર્મ-ગીત’ (૨. ઈ.૧૬૦૮/સં. ૧૬૬૪, અસાડ સુદ શુભ દિવસ)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]