ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકમૂર્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કનકમૂર્તિ'''</span> [ ] : જેન સાધુ. ૫ કડીના ‘શંખેશ્વ...")
(No difference)

Revision as of 13:11, 1 August 2022


કનકમૂર્તિ [ ] : જેન સાધુ. ૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ - ‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા. [વ.દ.] કનકરત્ન-૧ [ઈ.૧૫૧૮ સુધીમાં] : ૬ કડીની ‘નેમિ-ગીત’ (લે. ઈ.૧૫૧૮)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [વ.દ.]