ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકવિજયશિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કનકવિજયશિષ્ય'''</span> [ ] : જૈન. ૧૬ કડીની ‘એકાદશમત...")
(No difference)

Revision as of 13:19, 1 August 2022


કનકવિજયશિષ્ય [ ] : જૈન. ૧૬ કડીની ‘એકાદશમતનિરૂપણ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૮ કડીની ‘(ભટેવા)પાર્શ્વનાથ-સ્તવન’ અને ૧૧ કડીની ‘(શંખેશ્વર)પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]