ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલકલશ સૂરિ-શિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કમલકલશ(સૂરિ)શિષ્ય'''</span> [ ] : જૈન. ૨૨ કડીની ‘(બંભ...")
(No difference)

Revision as of 06:11, 2 August 2022


કમલકલશ(સૂરિ)શિષ્ય [ ] : જૈન. ૨૨ કડીની ‘(બંભણવાડજી)મહાવીર-સ્તવન’ (લે.ઈ.૧૫૫૩), ૬ કડીની ‘મૂલવ્રતસઝાય’ (લેઈ.૧૫૨૦), ૧૩ કડીની ‘સામાયિક બત્રીસદોષ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. તપગચ્છની કમલકલશશાખાના સ્થાપક કમલકલશસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫મી સદી અંતભાગ - ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય હોવાની અને તેથી ઈ.૧૬મી સદી પૂર્વાર્ધમાં થયા હોવાની સંભાવના છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]