ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલવિજય-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કમલવિજય-૩'''</span> [ઈ.૧૭૪૬માં હયાત] : તપગચ્છના જૈન...") |
(No difference)
|
Revision as of 06:30, 2 August 2022
કમલવિજય-૩ [ઈ.૧૭૪૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં લાભવિજયના શિષ્ય. ચોપાઈબદ્ધ ૨૨ ઢાલના ‘ચંદ્રલેખા-રાસ’ (ર.ઈ.૧૭૪૬/સં.૧૮૦૨, કારતક સુદ ૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ચ.શે.; કી.જો.]