ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણ-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણ-૩'''</span> [ઈ.૧૬૧૭માં હયાત] : લોંકાગચ્છના જ...")
(No difference)

Revision as of 07:10, 2 August 2022


કલ્યાણ-૩ [ઈ.૧૬૧૭માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. વરસિંહની પરંપરામાં કૃષ્ણદાસના શિષ્ય. ૮૧ કડીના ‘નેમિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૭/સં.ઈ.૧૬૭૩, આસો સુદ ૬, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧; ૨. મુપૂગૂહસૂચી. [હ.યા.]